200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું | રાજકોટમાં આંગણવાડી મહિલા કર્મીના ધરણા
2022-09-14
23
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ પાછળ નાઈજીરિયન ગેંગ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.